વલડડ કપ ૨૦૧૧
      ુ                               ુ     ુ
૧૭ ફેબઅરી ના રોજ ઢાકા(બાગલાદે શ) માં ખબ ધામધમ અને જકમજળ વચચે જનો આરં ભ
                        ં
કરવા માં આવયો તે વલડડ કપ માટે ભારત ની ટીમ ને મજબત દાવેદાર તરીકે જોવા માં આવી
                                                ૂ
રહી છે . ૧૯ તારીખે ભારતે વલડડ કપ ના પથમ મેચ માં આ વાત પોતાની બેિટંગ વડે સાિબત
                                                      ુ
પણ કરી દીધી છે . ભારતે ૫૦ ઓવર માં ૩૭૦ માત ૪ િવકેટ ના નકસાન સાથે બનાવી ને આ
                       ુ                              ુ
વલડડ કપ માટે પોતાની મજબત દાવેદારી રજુ કરી. સેહવાગ ના ધઆધાર ૧૭૫ રને બાગલાદે શ
                                                                     ં
                                         ં                ુ
ની બોિલંગ ને તેજ િવહોણી સાિબત કરી. આ ઉપરાત િવરાટ કોહલી , સરે શ રૈ ના, અને ગભીર
                                                                           ં
ની શાનદાર બેટીગે પણ ભારત ની બેિટંગ ની તાકાત થી હરીફ ટીમો ને ચેતવણી દઈ દીધી છે .
પરં ત ુ અહી વાત આપની બેિટંગ ની નિહ પરં ત ુ આપની બોિલંગ ની કરવાની છે . ભારતે
આપેલા ૩૭૦ ના પડકાર સામે જો બાગલાદે શ જવી ટીમ ૨૯૩ રન કરી જય, અને ભારત ની
                             ં
                                                 ુ
બોિલંગ લાઈન જમાં ઝિહર ખાન, હરભજન િસંઘ, શીશત અને મનાફ પટેલ જવા
                                          ં
િવશિવખયાત બોલરો નો સમાવેશ થાય છે તેવી બોિલંગ લાઈન જો બાગલાદે શ જવી સાધારણ
                                                       ં
કકા ની ટીમ ને ઓલ આઉટ ના કરી શકે તો, તે ભારત ની ટીમ અને મેનેજમેનટ માટે િચંતા નો
િવષય છે .
સેહવાગ અને બીજ બેટસમેનો ને કારણે ભારતે ઝળહળતી સફળતા નો મેળવી પરં ત ુ તેમાં આ
િચંતા જનક તથય તો સાવ ભલાઈ ગયુ ં હોઈ તેવ ું લાગી રહું છે . કારણ કે ભારતે આગળ સાઉથ
                      ુ
આિિકા અને શીલકા જવી મજબત ટીમો નો લીગ સટેજ માં સામનો કરવા નો હોઈ આ બાબતે
             ં         ૂ
િવચાર કરવો રહો. કારણ કે આ બને ટીમ મોટા
                           ં
રન-ચેઝ કરવા માટે જણીતી છે . અને ભારતે જ પકારે બાગલાદે શ સામે બોિલંગ કરી છે તે જોતા
                                                ં
તો આ બને ટીમો માટે ૪૦૦ રન પણ વધારે તકલીફ સજી સકે તેમ નથી લાગત ું. જોકે મનાફ
      ં                                                                 ુ
પટેલે સારી બોિલંગ કરી હતી, પરં ત ુ કોઈ એક બેટસમેન કે બોલર ના દે ખાવ ના કારણે મેચ
નથી જતી શકાતી. આ ઉપરાત શીશત નુ ં ફોમડ જોતા તેનો બીજ મેચ માં સમાવેશ થાય તેવી
                     ં    ં
      ુ
શકતા ખબ ઓછી લાગે છે .
                                                      ુ
ભારતે જો આ વલડડ કપ જતવો હશે તો બોિલંગ અને િફલડીગ માં ખબ સારો દે ખાવ કરવો
પડશે. તેના વગર ભારત નો નોક- આઉટ સટેજ પણ પાર કરવું અતયારે તો મિુિકલ લાગે છે .
આપણુ ં િિકેટ મેનેજમેનટ તો આ બાબતે િવચાર કરતું જ હશે, પરં ત ુ આપણા મીિડયા એ પણ
                                              ુ
આ બાબતે િવચાર કરી ને આ વાત ને િિકેટરિસકો સમક મકવાની જરરત છે .

More Related Content

PPTX
Communication brief
PDF
Jakham1
PDF
બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ
DOCX
બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ
DOCX
બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ
PDF
Press note....
PDF
Photo caption
DOCX
Photo caption MCM
Communication brief
Jakham1
બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ
બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ
બરાક ઓબામા જ બનશે ફરી રાષ્ટ્રપતિ
Press note....
Photo caption
Photo caption MCM

More from forthpillers (20)

DOCX
Kale j maravanu hoy to
DOC
Blood donation camp
DOCX
Nimcj youth club organised blood donation camp press note
DOC
Photo caption aarti zaveri
DOC
પહેચાન એક કહાની
DOC
પહેચાન એક કહાની
DOCX
Prsi photo caption
DOCX
New microsoft office word document
DOCX
Exhibition photo
DOCX
Guest faculty photo caption
DOC
Press note nikunj patel
DOC
Press note nikunj patel
PDF
Gaujratna dirya k inara no varso amuly 0e
DOC
In photo
DOC
Book release
DOC
Gaujratna dirya k inara no varso amuly 0e
DOC
Photo caption convocation
PDF
Press note convocation 1
PDF
Convocation 2 gujrati
PPT
Public relation
Kale j maravanu hoy to
Blood donation camp
Nimcj youth club organised blood donation camp press note
Photo caption aarti zaveri
પહેચાન એક કહાની
પહેચાન એક કહાની
Prsi photo caption
New microsoft office word document
Exhibition photo
Guest faculty photo caption
Press note nikunj patel
Press note nikunj patel
Gaujratna dirya k inara no varso amuly 0e
In photo
Book release
Gaujratna dirya k inara no varso amuly 0e
Photo caption convocation
Press note convocation 1
Convocation 2 gujrati
Public relation
Ad

વર્લ્ડ કપ

  • 1. વલડડ કપ ૨૦૧૧ ુ ુ ુ ૧૭ ફેબઅરી ના રોજ ઢાકા(બાગલાદે શ) માં ખબ ધામધમ અને જકમજળ વચચે જનો આરં ભ ં કરવા માં આવયો તે વલડડ કપ માટે ભારત ની ટીમ ને મજબત દાવેદાર તરીકે જોવા માં આવી ૂ રહી છે . ૧૯ તારીખે ભારતે વલડડ કપ ના પથમ મેચ માં આ વાત પોતાની બેિટંગ વડે સાિબત ુ પણ કરી દીધી છે . ભારતે ૫૦ ઓવર માં ૩૭૦ માત ૪ િવકેટ ના નકસાન સાથે બનાવી ને આ ુ ુ વલડડ કપ માટે પોતાની મજબત દાવેદારી રજુ કરી. સેહવાગ ના ધઆધાર ૧૭૫ રને બાગલાદે શ ં ં ુ ની બોિલંગ ને તેજ િવહોણી સાિબત કરી. આ ઉપરાત િવરાટ કોહલી , સરે શ રૈ ના, અને ગભીર ં ની શાનદાર બેટીગે પણ ભારત ની બેિટંગ ની તાકાત થી હરીફ ટીમો ને ચેતવણી દઈ દીધી છે . પરં ત ુ અહી વાત આપની બેિટંગ ની નિહ પરં ત ુ આપની બોિલંગ ની કરવાની છે . ભારતે આપેલા ૩૭૦ ના પડકાર સામે જો બાગલાદે શ જવી ટીમ ૨૯૩ રન કરી જય, અને ભારત ની ં ુ બોિલંગ લાઈન જમાં ઝિહર ખાન, હરભજન િસંઘ, શીશત અને મનાફ પટેલ જવા ં િવશિવખયાત બોલરો નો સમાવેશ થાય છે તેવી બોિલંગ લાઈન જો બાગલાદે શ જવી સાધારણ ં કકા ની ટીમ ને ઓલ આઉટ ના કરી શકે તો, તે ભારત ની ટીમ અને મેનેજમેનટ માટે િચંતા નો િવષય છે . સેહવાગ અને બીજ બેટસમેનો ને કારણે ભારતે ઝળહળતી સફળતા નો મેળવી પરં ત ુ તેમાં આ િચંતા જનક તથય તો સાવ ભલાઈ ગયુ ં હોઈ તેવ ું લાગી રહું છે . કારણ કે ભારતે આગળ સાઉથ ુ આિિકા અને શીલકા જવી મજબત ટીમો નો લીગ સટેજ માં સામનો કરવા નો હોઈ આ બાબતે ં ૂ િવચાર કરવો રહો. કારણ કે આ બને ટીમ મોટા ં રન-ચેઝ કરવા માટે જણીતી છે . અને ભારતે જ પકારે બાગલાદે શ સામે બોિલંગ કરી છે તે જોતા ં તો આ બને ટીમો માટે ૪૦૦ રન પણ વધારે તકલીફ સજી સકે તેમ નથી લાગત ું. જોકે મનાફ ં ુ પટેલે સારી બોિલંગ કરી હતી, પરં ત ુ કોઈ એક બેટસમેન કે બોલર ના દે ખાવ ના કારણે મેચ નથી જતી શકાતી. આ ઉપરાત શીશત નુ ં ફોમડ જોતા તેનો બીજ મેચ માં સમાવેશ થાય તેવી ં ં ુ શકતા ખબ ઓછી લાગે છે . ુ ભારતે જો આ વલડડ કપ જતવો હશે તો બોિલંગ અને િફલડીગ માં ખબ સારો દે ખાવ કરવો પડશે. તેના વગર ભારત નો નોક- આઉટ સટેજ પણ પાર કરવું અતયારે તો મિુિકલ લાગે છે . આપણુ ં િિકેટ મેનેજમેનટ તો આ બાબતે િવચાર કરતું જ હશે, પરં ત ુ આપણા મીિડયા એ પણ ુ આ બાબતે િવચાર કરી ને આ વાત ને િિકેટરિસકો સમક મકવાની જરરત છે .